કીર્તન મુક્તાવલી
ગુલતાન ગાનકી તાન મઈ
૧-૩૭૮: સદ્ગુરુ કૃષ્ણાનંદ સ્વામી
Category: મૂર્તિનાં પદો
ગુલતાન ગાનકી તાન મઈ, હરિ સોહત રાસ રસિલેકી.. ગુલતાન ꠶ટેક
નાચત થોમ થનનન થનનનનન, નેપૂર ધુની ઝનનન ઝનનનનન
ધર ભુજ બાજત ઘુઘરી ખનનનનન, ગીતન છબિ રંગ રંગીલેકી... ગુલતાન꠶ ૧
પદ ઠનનન ઠનનન ઠનનનનન, ધરની ધુની ધનનન ધનનનનન
તોરત તાનનન તોમ તનનનનન છોગન છબિ છેલ છબીલેકી... ગુલતાન꠶ ૨
મોહત જલચર થલચર ગાન ધુની, તજે ખાન પાન તનભાન સુની
વિધુ રવિરથ થિર જીમી હોત પુનિ, કૃષ્ણાનંદ ચિત્ત બસીલેકી... ગુલતાન꠶ ૩
Gultān gānkī tān mai
1-378: Sadguru Krushnanand Swami
Category: Murtina Pad
Gultān gānkī tān mai, Hari sohat rās rasilekī...
Nāchat thom thananana thananananana,
nepūr dhunī jhananana jhananananana
Dhar bhuj bājat ghugharī khananananana,
gītan chhabi rang rangīlekī... gul 1
Pad thananana thananana thananananana,
dharnī dhunī dhananana dhananananana
Torat tānananana tom tananananana,
chhogan chhabī chhel chhabīlekī... gul 2
Mohat jalchar thalchar gān dhunī,
taje khān pān tanbhān sunī
Vīdhu ravirath thir jīmī hot puni,
Krishṇānand chitt basīlekī... gul 3