કીર્તન મુક્તાવલી
અવિચલ આસરો અબ પાયો
૨-૪: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: શ્રીહરિનાં પદો
પદ - ૧
અવિચલ આસરો અબ પાયો,
અક્ષરપતિ શ્રી પુરુષોત્તમકે
ચરણ શરણ જબ આયો... ꠶ટેક
ભટકત બહુત ફિર્યો ભવસાગર
સ્થિર હોઈ કહીં ન સ્થિરાયો;
હરિ પદ વિમુખ તપત ત્રિવિધમેં
તીહું ફિરી ફિરી પછતાયો ꠶ ૧
ભઈ કૃપા સંતનકી પૂરણ,
હરિ ચરણે ચિત્ત લાયો;
પ્રેમાનંદ ભયો કૃતારથ
ગોવિંદ ગોવિંદ ગાયો ꠶ ૨
Avichal āsaro ab pāyo
2-4: Sadguru Premanand Swami
Category: Shri Harina Pad
Pad - 1
Avichal āsaro ab pāyo,
Akṣharpati Shrī Puruṣhottamke
Charaṇ sharaṇ jab āyo... °ṭek
Bhaṭkat bahut firyo bhavsāgar
Sthir hoī kahī na sthirāyo;
Hari pad vimukh tapat trividhme
Tīhu firī firī pachhtāyo ° 1
Bhaī kṛupā santankī pūraṇ,
Hari charaṇe chitta lāyo;
Premānand bhayo kṛutārath
Govind Govind gāyo ° 2