કીર્તન મુક્તાવલી
અનેકેભ્યઃ સદ્ભ્યો વિમલહરિવિજ્ઞાનરસદં
૧-૪૦૧૧: અજાણ્ય
Category: વધારાનાં અષ્ટકો
અનેકેભ્યઃ સદ્ભ્યો વિમલહરિવિજ્ઞાનરસદં
ભુવિ બ્રહ્મીં વિદ્યાં હરિવચનરૂપાં ચ દદતમ્ ॥
હરિધ્યાનાસક્તં શુભગુણમનાદ્યક્ષરમહં
ગુણાતીતાનન્દં સકલગુરુમીડે મુનિવરમ્ ॥૬॥
સ્વરૂપે તો પોતે ત્રિગુણપરવૃત્તિ ધરી રહે,
કરે વાતો એવી સુણી કદી નહીં સંશય રહે;
જુઓ જીતી જેણે મનમથ અમર્ષાદિક ચમૂ,
ગુણાતીતાનંદં સકળ ગુણકંદં નમું નમું ॥૭॥
મને સતસંગીના નિયમ શુભ આપી સુખી કર્યો,
દયા આણી વાણી વદી શુભ વળી સંશય હર્યો;
કર્યો એવો જેવો વૃષકુળપતિને મન ગમું;
ગુણાતીતાનંદં સકળ ગુણકંદં નમું નમું ॥૮॥
Anekebhyah sadbhyo vimal-Hari-vignān-rasadam
1-4011: unknown
Category: Vadharana Ashtako
Anekebhyah sadbhyo vimal-Hari-vignān-rasadam
Bhuvi brahmīn vidyā Harivachanrūpān cha dadatam ||
Haridhyānāsaktam shubh-guṇ-manādyakṣhar-maham
Guṇātītānandan sakalgurumīḍe munivaram ||6||
Swarūpe to pote triguṇparvṛutti dharī rahe,
Kare vāto evī suṇī kadī nahī sanshay rahe;
Juo jītī jeṇe manmath amarṣhādik chamū,
Guṇātītānandan sakaḷ guṇkandan namu namu ||7||
Mane satsangīnā niyam shubh āpī sukhī karyo,
Dayā āṇī vāṇī vadī shubh vaḷī sanshay haryo;
Karyo evo jevo vṛuṣhkuḷpatine man gamu;
Guṇātītānandan sakaḷ guṇkandan namu namu ||8||