કીર્તન મુક્તાવલી
ઇતિ ગુણનિધિવંતા ભક્ત જાગા ધીમંતા
૧-૪૦૧૪: અજાણ્ય
Category: વધારાનાં અષ્ટકો
ઇતિ ગુણનિધિવંતા, ભક્ત જાગા ધીમંતા,
ભૂમિ પર એહિ સંતા, પંચ દોષા નિહંતા;
શ્રિતહિત અનુસરતા, મૂળ અજ્ઞાન હરતા,
ઘન સમ સુખ કર્તા, જનોપદેશે વિચરતા ॥૧૪॥
Iti guṇnidhivantā Bhakta Jāgā dhīmantā
1-4014: unknown
Category: Vadharana Ashtako
Iti guṇnidhivantā, Bhakta Jāgā dhīmantā,
Bhūmi par ehi santā, panch doṣhā nihantā;
Shrithit anusartā, mūḷ agnān hartā,
Ghan sam sukh kartā, janopdeshe vichartā ||14||