કીર્તન મુક્તાવલી

નારાયણ નારાયણ નામ ઉચ્ચારે

૨-૪૮: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: શ્રીહરિનાં પદો

નારાયણ નારાયણ નામ ઉચ્ચારે, પાવે ભવજલ પાર... ꠶ટેક

ગજ ગ્રાહ કે મુખ સે છુડાયો, અરધ નામ ઉચ્ચાર... ꠶ ૧

પ્રહ્‌લાદ બચ્યો હરિ હરિ રટ કે, હરિ લિયો ગિરિ સે ઉગાર... ꠶ ૨

અધમ અજામિલ અઘ સે છૂટ્યો, કરી પુત્ર પુકાર... ꠶ ૩

મુક્તાનંદ મન મેં વિચાર્યો, સ્વામિનારાયણ સાર... ꠶ ૪

Nārāyaṇ Nārāyaṇ nām uchchāre

2-48: Sadguru Muktanand Swami

Category: Shri Harina Pad

Nārāyaṇ Nārāyaṇ nām uchchāre, pāve bhavjal pār...

Gaj grāh ke mukh se chhuḍāyo, aradh nām uchchār... 1

Prahlād bachyo Hari Hari raṭ ke, Hari liyo giri se ugār... 2

Adham Ajāmīl agh se chhuṭyo, karī putra pukār... 3

Muktānand man me vichāryo, Swāminārāyaṇ sār... 4

loading