કીર્તન મુક્તાવલી

હાંજી ભલા સાધુ હરિકી સાધ

૧-૪૯૯: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: ઉપદેશનાં પદો

 હાંજી ભલા સાધુ, હરિકી સાધ,

 તનકી ઉપાધિ તજે સો હી સાધુ... ટેક

માન અપમાનમેં એકતા, સુખદુઃખમેં સમભાવ;

અહીં કે સુખ અલ્પ હૈ, નહિ સ્વર્ગ લુચાવ... તનકી꠶ ૧

લાલચ લોભ હરામ હૈ, ગ્રહે ન ગાંઠે દામ;

નારી નાગણી સમ તજે, રટે નિરંતર રામ... તનકી꠶ ૨

મઠ ન બાંધે મમતા કરી, શઠતા કીની ત્યાગ;

કબહુ ક્રોધ ન ઉપજે, સો સાચા વૈરાગ્ય... તનકી꠶ ૩

ત્યાગે તીખાં તમતમાં, રસના ભોગવિલાસ;

મુક્તાનંદ સો સંતકે, સદા રહત હરિ પાસ... તનકી꠶ ૪

Hājī bhalā sādhu Harikī sādh

1-499: Sadguru Muktanand Swami

Category: Updeshna Pad

Hājī bhalā sādhu, Harikī sādh,

 Tankī upādhi taje so hī sādhu...

Mān apmānme ektā, sukh-dukhme sambhāv;

 Ahī ke sukh alp hai, nahi svarg luchāv... tankī 1

Lālach lobh harām hai, grahe na gānṭhe dām;

 Nārī nāgṇī sam taje, raṭe nīrantar Rām... tankī 2

Maṭh na bāndhe mamtā karī, shaṭhtā kīnī tyāg;

 Kabhu krodh na upje, so sāchā vairāgya... tankī 3

Tyāge tīkhā tamtamā, rasnā bhogvilās;

 Muktānand so santke, sadā rahat Hari pās... tankī 4

loading