કીર્તન મુક્તાવલી
હો રસિયા મૈં તો શરન તિહારી
પદ - ૨
હો રસિયા મૈં તો શરન તિહારી.... ꠶ટેક
નહીં સાધન બલ વચન ચાતુરી,
એક ભરોસો ચરને ગિરધારી... હો꠶ ૧
કડઈ તુંબરિયા મૈં તો નીચ ભોમીકી,
ગુન સાગર પિયા તુમહી સંવારી... હો꠶ ૨
મૈં અતિ દીન બાલક તુમ શરને,
નાથ ન દીજો અનાથ વિસારી... હો꠶ ૩
નિજ જન જાની સંભારોગે પ્રીતમ,
પ્રેમસખી નિત જાયે બલિહારી... હો꠶ ૪
Ho rasiyā me to sharan tihārī
Pad - 2
Ho rasiyā me to sharan tihārī...
Nahī sādhan bal vachan chāturī,
Ek bharoso charane Girdhārī...ho 1
Kaḍai tumbariyā me to nīch bhomīkī,
Gun sāgar piyā tumhī savārī...ho 2
Me ati din bālak tum sharane,
Nāth na dījo anāth visārī...ho 3
Nij jan jānī sambhāroge prītam,
Premsakhī nīt jāye balihārī...ho 4
Listen to ‘હો રસિયા મૈં તો શરન તિહારી’
Sadhu Shukmunidas