કીર્તન મુક્તાવલી

શ્રી ઘનશ્યામકો હું ચેરો હો

૨-૫: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: શ્રીહરિનાં પદો

પદ - ૨

શ્રી ઘનશ્યામકો હું ચેરો હો,

 મન કર્મ વચન ભયો શરણાગત,

 જગસોં કીનો નીવેરો હો... ꠶ટેક

વાસુદેવ પદ રવિ પ્રતાપસોં,

 મિટ્યા સકલ દુઃખ મેરો;

કામ ક્રોધ લોભ કાઢીકે,

 ફેર બસાયો કેરો ꠶ ૧

કૈસો હર્યો કૃપા કરીકે,

 ત્રાસ રવિ સુત કેરો;

પ્રેમાનંદ જાની શ્રી કરુણાનિધિ

 કિયો બચન બીચ ડેરો ꠶ ૨

Shrī Ghanshyāmko hu chero ho

2-5: Sadguru Premanand Swami

Category: Shri Harina Pad

Pad - 2

Shrī Ghanshyāmko hu chero ho,

 Man karma vachan bhayo sharaṇāgat,

 Jagso kīno nīvero ho... °ṭek

Vāsudev pad ravi pratāpso,

 Miṭyā sakal dukh mero;

Kām krodh lobh kāḍhīke,

 Fer basāyo kero ° 1

Kaiso haryo kṛupā karīke,

 Trās ravi sut kero;

Premānand jānī Shrī Karuṇānidhi

 Kiyo bachan bīch ḍero ° 2

loading