કીર્તન મુક્તાવલી

રંગ કી ધૂમ મચાઈ રે રંગભીને સાંવરે

૧-૫૦૦૭: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: ઉત્સવનાં પદો

રંગ કી ધૂમ મચાઈ રે, રંગભીને સાંવરે... ꠶ટેક

રંગકે માટ ભરે રંગભીને, નૌતમ રંગ બનાઈ રે... રંગભીને꠶ ૧

મૃગમદ કુમકુમ કેશર ઘોરી, જાવક રંગ સોહાઈ રે... રંગભીને꠶ ૨

ઉડત હૈ અબીર ગુલાલ ચહુ દિશી, પિચકારી નજર લાઈ રે... રંગભીને꠶ ૩

પ્રેમાનંદ મુદિત છબી નિરખત, સુર વિમાન નભ છાઈ રે... રંગભીને꠶ ૪

Rang kī dhūm machāī re rangbhīne sāvare

1-5007: Sadguru Premanand Swami

Category: Utsavna Pad

Rang kī dhūm machāī re, rangbhīne sāvare... °ṭek

Rangke māṭ bhare rangbhīne, nautam rang banāī re... Rangbhīne° 1

Mṛugmad kumkum keshar ghorī, jāvak rang sohāī re... Rangbhīne° 2

Uḍat hai abīr gulāl chahu dishī, pichkārī najar lāī re... Rangbhīne° 3

Premānand mudit chhabī nirkhat, sur vimān nabh chhāī re... Rangbhīne° 4

loading