કીર્તન મુક્તાવલી
હોરી આઈ રે આઈ રે હોરી આઈ રે
હોરી આઈ રે, આઈ રે, હોરી આઈ રે...
હોરી આઈ શ્યામ બિહારી રે... ꠶ટેક
શ્રી ઘનશ્યામ કામ સબ પૂરન, સુનિયે બિનતિ હમારી;
હમ તુમ સંગ પ્રભુ ખેલન ચાહે, હોત ઉમંગ ઉર ભારી,
કહત યું મુનિ બ્રહ્મચારિ... ꠶ ૧
એક ઓર તુમ પ્રભુ સખા સંગ લેઉ, એક ઓર હમ વ્રતધારી;
જો હારે સો ફગુવા દેહેં, યે હિ પ્રતિજ્ઞા ધારી,
કીની અંગિયાં બનવારી... ꠶ ૨
નૈષ્ઠિક વર્ણી મહામુનિ આદિક, ત્યાગી દલ ભયો ત્યારી;
ઈત હરિકૃષ્ણ સખા સબ સજકે, આયે ઈશ અવતારી,
હાથ કંચન પિચકારી... ꠶ ૩
રચ્યો હૈ અખાડો શ્રી સારંગપુરમેં, લીલા અતિ સુખકારી;
પ્રેમાનંદ શ્રીધર્મકુંવર છબિ, જીયતેં પલ ન બિસારી,
લેત સુખ ગાઈ વિચારી... ꠶ ૪
Horī āī re āī re Horī āī re
Horī āī re, āī re, Horī āī re...
Horī āī Shyām bihārī re... °ṭek
Shrī Ghanshyām kām sab pūran, suniye binati hamārī;
Ham tum sang Prabhu khelan chāhe, hot umang ur bhārī,
Kahat yu muni brahmachāri... ° 1
Ek or tum Prabhu sakhā sang leu, ek or ham vratdhārī;
Jo hāre so faguvā dehe, ye hi pratignā dhārī,
Kīnī angiyā banvārī... ° 2
Naiṣhṭhik varṇī mahāmuni ādik, tyāgī dal bhayo tyārī;
Īt Harikṛuṣhṇa sakhā sab sajake, āye Īsh Avatārī,
Hāth kanchan pichkārī... ° 3
Rachyo hai akhāḍo Shrī Sārangpurme, līlā ati sukhkārī;
Premānand Shrī Dharmakuvar chhabi, jīyate pal na bisārī,
Let sukh gāī vichārī... ° 4
Listen to ‘હોરી આઈ રે આઈ રે હોરી આઈ રે’