કીર્તન મુક્તાવલી
નૌતમ આજ દિવારી આઈ
નૌતમ આજ દિવારી આઈ,
ઘર ઘર ધજા પતાકા તોરન, દીપમાલ છબી કહી ન જાઈ... ꠶ટેક
પ્રફુલ્લિત ભયે સકલ વ્રજવાસી, વિવિધ ભાંતિ સિંગારત ગાઈ,
હોત મહોત્સવ નંદ ભવનમેં, વ્રજવનિતા ગાવતી હરખાઈ... ꠶ ૧
સજી સિંગાર બની ઠની બૈઠે, શ્રી ઘનશ્યામ રામ દોઉ ભાઈ,
મુદિત હસત નિરખત મનમોહન, દીપમાળ સુંદર છબી છાઈ... ꠶ ૨
સુરનર મુનિ જન આઈ વિલોક્ત, શ્રી ઘનશ્યામ છબી ઉર લાઈ,
પ્રફુલ્લિત દેવ કુસુમ ઝરી વરષત, હરખ પ્રેમાનંદ ઉર ન સમાઈ... ꠶ ૩
Nautam āj Diwārī āī Ghar ghar dhajā patākā toran
Nautam āj Diwārī āī,
Ghar ghar dhajā patākā toran,
dīpmāl chhabī kahī na jāī...
Prafullit bhaye sakal Vrajvāsī,
vividh bhānti singārat gāī;
Hot mahotsav Nand bhavanme,
Vrajvanitā gāvtī harkhāī... 1
Sajī singār banī thanī baiṭhe,
Shrī Ghanshyām Rām dou bhāī;
Mudit hasat nīrkhat manmohan,
dīpmāḷ sundar chhabī chhāī... 2
Surnar muni jan āī vilokat,
Shrī Ghanshyām chhabī ur lāī;
Prafullit dev kusum jharī varshat,
harakh Premānand ur na samāī... 3