કીર્તન મુક્તાવલી
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સત્ય રે
૧-૫૨૯: સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સત્ય રે,
રટ રે મન રૈન દિન, ઔર સબ અસત્ય રે... સ્વામિ꠶ ૧
નારદ શુક આદિ ધ્યાયે, નિગમ ગાય નિત્ય રે,
શિવ વિરંચિ ઔર શેષ, ધ્યાન સોઉ ધરત રે... સ્વામિ꠶ ૨
ધરત ધ્યાન મહા મુનીંદ્ર, સુરીયેંદ્ર સમત્ય રે,
સહજાનંદ જગત વંદ, આનંદઘન અત્ય રે... સ્વામિ꠶ ૩
એક આપ વિશ્વ વ્યાપ, પાપકું હરત્ય રે,
જાકો જીયે જપત જાપ, ટરત તાપ તરત રે... સ્વામિ꠶ ૪
જગ્ત પાશ હોત નાશ, જોગ ધ્યાન જત્ત રે,
સમરત શ્રીરંગદાસ, વાસ ઉર વસત્ત રે... સ્વામિ꠶ ૫
Swāminārāyaṇ Swāminārāyaṇ Swāminārāyaṇ satya re
1-529: Sadguru Brahmanand Swami
Category: Updeshna Pad
Swāminārāyaṇ Swāminārāyaṇ Swāminārāyaṇ satya re,
Raṭ re man rain din, aur sab asatya re... Swāmī 1
Nārad shuk ādi dhyāye, nigam gāy nitya re,
Shīv Viranchi aur Shesh, dhyān sou dharat re... Swāmī 2
Dharat dhyān mahā munīndra, surīyendra samatya re,
Sahajānand jagat vand, ānandghan atya re... Swāmī 3
Ek āp vishva vyāp, pāpku haratya re,
Jāko jīye japat jāp, ṭarat tāp tarat re... Swāmī 4
Jagta pāsh hot nāsh, jog dhyān jatt re,
Samrat Shrīrangdās, vās ur vasatta re... Swāmī 5