કીર્તન મુક્તાવલી
માયા કોઉસે તજી નહિં જાવે
૧-૫૩૩: સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
પદ - ૧
માયા કોઉસે તજી નહિં જાવે... માયા ꠶ટેક
ભટ પંડિત ધન કારન ભટકત, લોકનકું સમજાવે... માયા꠶ ૧
પરમારથકો મિષ લે પાપની, ઘર ઘર ભીખ મંગાવે... માયા꠶ ૨
કનક કામની ત્યાગ કરે તો, માન ઈર્ષ્યા લાવે... માયા꠶ ૩
બ્રહ્માનંદ પ્રગટ હરિ સેવે, તાકે ઢિગ નહિં આવે... માયા꠶ ૪
Māyā kouse tajī nahi jāve
1-533: Sadguru Brahmanand Swami
Category: Updeshna Pad
Pad - 1
Māyā kouse tajī nahi jāve... Māyā °ṭek
Bhaṭ panḍit dhan kāran bhaṭakat, lokanku samajāve... Māyā° 1
Paramārathko miṣh le pāpnī, ghar ghar bhīkh mangāve... Māyā° 2
Kanak kāmanī tyāg kare to, mān īrṣhyā lāve... Māyā° 3
Brahmānand pragaṭ Hari seve, tāke ḍhig nahi āve... Māyā° 4