કીર્તન મુક્તાવલી
માયા કોઉ વિધિ જાત ન જાની
૧-૫૩૬: સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
પદ - ૪
માયા કોઉ વિધિ જાત ન જાની... માયા ꠶ટેક
પંડિત હોય કે લોક પ્રબોધે, જ્ઞાન કથે હોય જ્ઞાની... માયા꠶ ૧
ખાખ લગાય આપ કે પનઘટ, ધ્યાન કરે હોય ધ્યાની... માયા꠶ ૨
દૂધ પીયે નાગો હોય ડોલત, અંતર અતિ અભિમાની... માયા꠶ ૩
બ્રહ્માનંદ હરિભજન પ્રતાપે, સાધુજન પહિચાની... માયા꠶ ૪
Māyā kou vidhi jāt na jānī
1-536: Sadguru Brahmanand Swami
Category: Updeshna Pad
Pad - 4
Māyā kou vidhi jāt na jānī... Māyā °ṭek
Panḍit hoy ke lok prabodhe, gnān kathe hoy gnānī... Māyā° 1
Khākh lagāy āp ke panghaṭ, dhyān kare hoy dhyānī... Māyā° 2
Dūdh pīye nāgo hoya ḍolat, antar ati abhimānī... Māyā° 3
Brahmānand Haribhajan pratāpe, sādhujan pahichānī... Māyā° 4