કીર્તન મુક્તાવલી

દેખત બડ ભાગ લાગ - ધ્યાનાષ્ટક-ચર્ચરી છંદ

૧-૬૦૦૨: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: છંદ સંગ્રહ

દેખત બડ ભાગ લાગ, પોત સરસ નવલ પાગ;

 અંતર અનુરાગ જાગ, છબિ અથાગ ભારી.

અતિ વિશાલ તિલક ભાલ, નિરખત જન હોત ન્યાલ;

 ઉન્નત ત્રય રેખ જાલ, કાલ વ્યાલ હારી.

વિલસિત ભૃંગ શ્યામ વંક, ચિંતત ઉર જાત શંક;

 મૃગમદ ભર બીચ પંક, અંક ભ્રમર ગ્યાની.

જય જય ઘનશ્યામ શ્યામ, અંબુજ દ્રગ કૃત ઉદામ;

 સુંદર સુખધામ નામ, સાંવરે ગુમાની... જય ꠶ ૧

શ્રોન કોન દ્રગ લકીર, તીક્ષણ મનુ કામતીર;

 નાસા છબિ દીપ કીર, ધીર ધ્યાન લાવે.

કુંડલ શુભ શ્રવણ કીન, નૌતમ કૃતિ અતિ નવીન;

 મનહું હેમ જુગલ મીન, ચંદ મિલન આવે.

ગુણનિધિ કપોલ ગોર, ચિતવત ચિત લેત ચોર;

 તાકે બિચ દછન કોર, જોર તિલ નિશાની... જય ꠶ ૨

મંદ મંદ મુખ હસંત, દારિમ સમ પંક્તિ દંત;

 સમરત માહંત સંત, ખંત ચંત કર કે.

લોભિત ચિત અધર લાલ, વિલસિત વિદ્રુમ પ્રવાલ;

 રાજત અતિશય રસાલ, તાલ બંસીધર કે.

અંબક ફલ ચિબુક જાન, કંબુ સમ કંઠ માન;

 ધારત શિવ આદિ ધ્યાન, આન ઉર ન આની... જય ꠶ ૩

દીરઘ અતિ દોરદંડ, મોતિન ભુજબંધ મંડ;

 ખલ દલ બલ કર વિખંડ, અરિ પ્રચંડ મારે.

હિય પર બન નવલ હાર, શોભિત અતિ જલજ સાર;

 દેખત જન વારવાર, અઘ અપાર ટારે.

પ્રૌઢ ઉચ્ચ ઉર પ્રથુલ, ફહરે શુભ ગંધ ફૂલ;

 મનિ ભર નંગ બર અમૂલ, દૂલરી બખાની... જય ꠶ ૪

ઉદર તુંગ અતિ અનૂપ, ગુણવત તિલ સામ ગૂપ;

 નાભિ માનુ પ્રેમકૂપ, રૂપ અજબ રાજે.

શોભિત હદ કટિ પ્રદેશ, કાંચી નંગ જડિત બેશ;

 ચિંતત ઉરમેં મુનેશ, અઘ અશેષ ભાજે.

ઉરુ અતંત રૂપવાન, ગરુડ પીઠ શોભમાન;

 નિજ જન જેહિ ધરત ધ્યાન, પ્રાન પ્રેષ્ઠ જાની... જય ꠶ ૫

જાનુ દૌ રૂપવંત, લાલિત કર શ્રી અતંત;

 સમરત જેહિ મુનિ અનંત, અંત જન્મ આવે.

જન મન પ્રિય જુગલ જંગ, રોમ અલ્પ અજબ રંગ;

 ચિતવત ચિત ચઢત રંગ, અતિ ઉમંગ પાવે.

ગુલ્ફન છબિ અધિક શોભ, સ્થિતિ ચલ મન દેત થોભ;

 નિરખત ઉર મિટત ક્ષોભ, લોભ આદિ ગ્લાની... જય ꠶ ૬

ચરન પ્રષ્ટ ચિત હરાત, તરુ તમાલ છબિ લજાત;

 સમરત તતકાલ આત, રાત પ્રાત મનમેં.

જાકું નિત શેષ ગાત, અજહું પુનિ નહિ અઘાત;

 તુલસી જેહિ સ્થલ રહાત, પાત માનું જનમેં.

નખ ઉતંગ રંગ લાલ, શોભિત મનુ દીપમાલ;

 રાજત કિધું ચંદ્રબાલ, ખ્યાલ કરત ધ્યાની... જય꠶ ૭

વિલસિત ચરણારવિંદ, કોમલ અતિ પ્રેમ કંદ;

 ધ્યાવત ભવ મિટત ફંદ, છંદ સ્તવન બોલે.

પ્રસરત જેહિ પદ પ્રસંગ, પુન્ય ભરિત સરિત ગંગ;

 અઘ વિનાશ પર્સ અંગ, હો ઉતંગ ડોલે.

રાજત મહીં ઉર્ધ્વરેખ, વજ્રાદિક સહિત પ્રેખ;

 બ્રહ્માનંદ દેખ દેખ, લેખત કુરબાની... જય ꠶ ૮

હો નિહાલ

Dekhat baḍ bhāg lāg - Dhyānāṣhṭak-Charcharī Chhand

1-6002: Sadguru Brahmanand Swami

Category: Chhand Sangrah

Dekhat baḍ bhāg lāg, pot saras naval pāg;

 Antar anurāg jāg, chhabi athāg bhārī.

Ati vishāl tilak bhāl, nirakhat jan hot nyāl;

 Unnat tray rekh jāl, kāl vyāl hārī.

Vilasit bhṛung Shyām vank, chintat ur jāt shank;

 Mṛugmad bhar bīch pank, ank bhramar gyānī.

Jay jay Ghanshyām Shyām, ambuj drag kṛut udām;

 Sundar sukhdhām nām, sāvare gumānī... Jay ° 1

Shron kon drag lakīr, tīkṣhaṇ manu kāmtīr;

 Nāsā chhabi dīp kīr, dhīr dhyān lāve.

Kunḍal shubh shravaṇ kīn, nautam kṛuti ati navīn;

 Manhu hem jugal mīn, chand milan āve.

Guṇnidhi kapol gor, chitvat chit let chor;

 Tāke bich dachhan kor, jor til nishānī... Jay ° 2

Mand mand mukh hasant, dārim sam pankti dant;

 Samarat māhant sant, khant chant kar ke.

Lobhit chit adhar lāl, vilasit vidrum pravāl;

 Rājat atishay rasāl, tāl bansīdhar ke.

Ambak fal chibuk jān, kambu sam kanṭh mān;

 Dhārat Shiv ādi dhyān, ān ur na ānī... Jay ° 3

Dīragh ati dordanḍ, motin bhujbandh manḍ;

 Khal dal bal kar vikhanḍ, ari prachanḍ māre.

Hiy par ban naval hār, shobhit ati jalaj sār;

 Dekhat jan vārvār, agh apār ṭāre.

Prauḍh uchcha ur prathul, fahare shubh gandh fūl;

 Mani bhar nang bar amūl, dūlarī bakhānī... Jay ° 4

Udar tung ati anūp, guṇvat til sām gūp;

 Nābhi mānu premkūp, rūp ajab rāje.

Shobhit had kaṭi pradesh, kāchī nang jaḍit besh;

 Chintat urme munesh, agh asheṣh bhāje.

Uru atant rūpvān, garuḍ pīṭh shobhmān;

 Nij jan jehi dharat dhyān, prān preṣhṭha jānī... Jay ° 5

Jānu dau rūpvant, lālit kar shrī atant;

 Samarat jehi muni anant, ant janma āve.

Jan man priya jugal jang, rom alp ajab rang;

 Chitvat chit chaḍhat rang, ati umang pāve.

Gulfan chhabi adhik shobh, sthiti chal man det thobh;

 Nirakhat ur miṭat kṣhobh, lobh ādi glānī... Jay ° 6

Charan praṣhṭa chit harāt, taru tamāl chhabi lajāt;

 Samarat tatkāl āt, rāt prāt manme.

Jāku nit sheṣh gāt, ajahu puni nahi aghāt;

 Tulasī jehi sthal rahāt, pāt mānu janme.

Nakh utang rang lāl, shobhit manu dīpmāl;

 Rājat kidhu chandrabāl, khyāl karat dhyānī... Jay° 7

Vilasit charaṇārvind, komal ati prem kand;

 Dhyāvat bhav miṭat fand, chhand stavan bole.

Prasarat jehi pad prasang, punya bharit sarit gang;

 Agh vināsh parsa ang, ho utang ḍole.

Rājat mahī urdhvarekh, vajrādik sahit prekh;

 Brahmānand dekh dekh, lekhat kurbānī... Jay ° 8

loading