કીર્તન મુક્તાવલી

ઐસે સંત ખરે જગમાંહી ફિરે - સાધુકો અંગ

૧-૬૦૦૭: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: છંદ સંગ્રહ

ઐસે સંત ખરે જગમાંહી ફિરે, નહિં ચાહત લોભ હરામકું જી,

સદા શીલ સંતોષ રહે ઘટ ભીતર, કેદ કિયે ક્રોધ કામકું જી;

અરુ જીભહું સે કબુ જૂઠ ન ભાખત, ગાંઠ ન રાખત દામકું જી,

બ્રહ્માનંદ કહે સત્ય બારતાકું, ઐસે સંત મિલાવત રામકું જી. ૪

નિષ્કામ સદા મન રામ રીઝાવન, દામ રુ વામસે દૂર હૈ જી,

લવલેશ નહિં જાકે લોભહું કા, નહિં કામ ન ક્રોધ ન ક્રૂર હૈ જી;

મન પ્રાન ઇંદ્રિય કે મામલે સેં, હઠે નાહીં પીછા ઐસા શૂર હૈ જી,

બ્રહ્માનંદ કહે સત્ય બારતાકું, ઐસે સંતમે શ્યામ હજૂર હૈ જી. ૫

સાચે સંત મિલે કમી કાહું રહી, સાચી શીખવે રામકી રીતકું જી,

પરાપાર સોઈ પરબ્રહ્મ હૈ તામે, ઠહરાવે જીવકે ચિત્તકું જી;

દૃઢ આસન સાધકે ધ્યાન ધરે, કરે ગાન હરિ ગુન ગીતકું જી,

બ્રહ્માનંદ કહે દાતા રામહું કે, પ્રભુ સાથ બઢાવત પ્રીતકું જી. ૬

Aise sant khare jagmāhī fire - Sādhuko ang

1-6007: Sadguru Brahmanand Swami

Category: Chhand Sangrah

Aise sant khare jagmāhī fire, nahi chāhat lobh harāmku jī,

Sadā shīl santoṣh rahe ghaṭ bhītar, ked kiye krodh kāmku jī;

Aru jībhhu se kabu jūṭh na bhākhat, gānṭh na rākhat dāmku jī,

Brahmānand kahe satya bārtāku, aise sant milāvat Rāmku jī. 4

Niṣhkām sadā man Rām rīzāvan, dām ru vāmse dūr hai jī,

Lavlesh nahi jāke lobhhu kā, nahi kām na krodh na krūr hai jī;

Man prān indriya ke māmale se, haṭhe nāhī pīchhā aisā shūr hai jī,

Brahmānand kahe satya bārtāku, aise santme Shyām hajūr hai jī. 5

Sāche sant mile kamī kāhu rahī, sāchī shīkhave Rāmkī rītku jī,

Parāpār soī Parabrahma hai tāme, ṭhaharāve jīvke chittaku jī;

Draḍh āsan sādhake dhyān dhare, kare gān Hari gun gītku jī,

Brahmānand kahe dātā Rāmhu ke, Prabhu sāth baḍhāvat prītku jī. 6

loading