કીર્તન મુક્તાવલી

હમ તો એક સહજાનંદ ગાવે

૧-૬૪૦: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો

રાગ: ભૈરવી

પદ - ૧

હમ તો એક સહજાનંદ ગાવે,

 હમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે... હમ꠶ ટેક

તપ તીરથ સાધનમેં સ્વપ્ને નહિં જાવે,

 જૈસે કોઉ ઘૃત છાંડ છાછકોં ન ખાવે... હમ꠶ ૧

અણિમાદિક અષ્ટ સિદ્ધિ મુક્તિકું ન ચા’વે,

 સબકો ફલ સહજાનંદ ચરન ચિત્ત લાવે... હમ꠶ ૨

સહજાનંદ જાપસેં ત્રિય તાપકો બુઝાવે,

 ઈનહિ કે પ્રતાપસેં અપાર ગતિ પાવે... હમ꠶ ૩

અગમ નિગમ કઠિન રહસ્ય હમેં ન સમજાવે,

 પ્રેમાનંદ સાર સુગમ સહજાનંદ આવે... હમ꠶ ૪

Ham to ek Sahajānand gāve

1-640: Sadguru Premanand Swami

Category: Prapti ne Mahimana Pad

Raag(s): Bhairavi

Pad - 1

Ham to ek Sahajānand gāve,

 Hamāre man Swāminārāyaṇ dūsaro na bhāve...

Tap tīrath sādhanme svapne nahi jāve,

 Jaise kou ghrut chhānḍ chhāchhko na khāve... ham 1

Aṇimādik ashṭ siddhi muktikun na chā’ve,

 Sabko fal Sahajānand charan chitt lāve... ham 2

Sahajānand jāpse triya tāpko bujhāve,

 Inhi ke pratāpse apār gati pāve... ham 3

Agam nigam kathīn rahasya hame na samjāve,

 Premānand sār sugam Sahajānand āve... ham 4

loading