કીર્તન મુક્તાવલી
હમ તો હરિ સહજાનંદ રૂપસેં મતવારે
પદ - ૨
હમ તો હરિ સહજાનંદ રૂપસેં મતવારે,
હમારે સુખ સંપત એહી પ્રાનજીવન પ્યારે... હમ꠶ ટેક
ભાવે કોઉ સુંદર કહો ભાવે કહો કારે,
હમકું યેહી રૂપ બિના ઔર સકલ ખારે... હમ꠶ ૧
દેહનમેં પ્રાન પિયા નૈનનમેં તારે,
ઇનહી પર તન મન ધન વારી વારી ડારે... હમ꠶ ૨
હમારે યેહી કરમ રેખ ટરત નહિં ટારે,
યેહી કારન મહામુનિજન કોટિક પચી હારે... હમ꠶ ૩
પ્રેમાનંદ નિગમાગમ કહત હૈ અપારે,
સહજાનંદ શ્યામસુંદર નિરખી ઉર ધારે... હમ꠶ ૪
Ham to Hari Sahajānand rūpse matvāre
Pad - 2
Ham to Hari Sahajānand rūpse matvāre,
Hamāre sukh sampat ehī Prānjīvan pyāre...
Bhāve kou sundar kaho bhāve kaho kāre,
Hamku yehī rūp binā aur sakal khāre... ham 1
Dehanme prān pīyā nainanme tāre,
Inhi par tan man dhan vārī vārī ḍāre... ham 2
Hamāre yehī karam rekh ṭarat nahi ṭāre,
Yehī kāran mahāmunijan koṭik pachī hāre... ham 3
Premānand nigamāgam kahat hai apāre,
Sahajānand Shyāmsundar nirakhī ur dhāre... ham 4