કીર્તન મુક્તાવલી
છાંડી કે શ્રીકૃષ્ણદેવ ઔર કી જો કરું સેવ
૧-૬૪૪: સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો
પદ - ૧
છાંડી કે શ્રીકૃષ્ણદેવ, ઔર કી જો કરું સેવ;
કાટી ડારો કર મેરો, તીખી તરવાર સે... છાંડી꠶ ટેક
ત્યાગી કે રસિક કાન, ઔર કો જો ધરું ધ્યાન;
ચીર ડારો છાતી મોરી, કઠિન કુઠાર સે... છાંડી꠶ ૧
કૃષ્ણ બિન અન્ય જેહી, ઈષ્ટ જાની નમું તેહી;
ફોર ડારો શિર મેરો, મુસલ પ્રહાર સે... છાંડી꠶ ૨
મુક્તાનંદ કહે મોય, ઔર કી જો પ્રતીત હોય;
જાનિયો અધિક નીચ, શ્વપચ લબાર સે... છાંડી꠶ ૩
Chhānḍī ke Shrī Krishṇadev aur kī jo karu sev
1-644: Sadguru Muktanand Swami
Category: Prapti ne Mahimana Pad
Pad - 1
Chhānḍī ke Shrī Krishṇadev, aur kī jo karu sev;
Kāṭī ḍāro kar mero, tīkhī tarvār se...
Tyāgī ke rasik Kān, aur ko jo dharu dhyān;
Chīr ḍāro chhātī morī, kaṭhin kuṭhār se... chhānḍī 1
Krishṇa bin anya jehī, īshṭ jāṇī namu tehī;
For ḍāro shir mero, musal prahār se... chhānḍī 2
Muktānand kahe moy, aur kī jo pratīt hoy;
Jāniyo adhik nich, shvapach labār se... chhānḍī 3