કીર્તન મુક્તાવલી
પ્યારે તોરી મોરા પ્રીત ન છૂટે રે
૧-૬૫૧: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો
પદ - ૧
પ્યારે તોરી મોરી પ્રીત ન છૂટે રે... ꠶ટેક
લગી હૈ પ્રીત તોસું શ્યામ સુંદર જૈસે,
હીરો ફોર્યો ન ફૂટે રે... તોરી꠶ ૧
સમજી વિચારી પ્યારે તોસું જોરી,
કાહુંકી તોરાઈ ન તૂટે રે... તોરી꠶ ૨
જોરી પ્રીત જાની સાચે સનેહી,
ઔર સનેહી સબ જૂઠે રે... તોરી꠶ ૩
પ્રેમાનંદ કહે પ્યારે અબ ના છોડું,
છોને જગત શિર કૂટે રે... તોરી꠶ ૪
Pyāre torī morī prīt na chhuṭe re
1-651: Sadguru Premanand Swami
Category: Prapti ne Mahimana Pad
Pad - 1
Pyāre torī morī prīt na chhuṭe re...
Lagī hai prīt tosu Shyām sundar jaīse,
Hīro foryo na fūṭe re... torī 1
Samjī vichārī pyāre tosu jorī,
Kāhukī torāī na tūṭe re... torī 2
Jorī prīt jāṇī sāche sanehī,
Aur sanehī sab jūṭhe re... torī 3
Premānand kahe pyāre ab nā chhoḍu,
Chhone jagat shir kūṭe re... torī 4
Listen to ‘પ્યારે તોરી મોરા પ્રીત ન છૂટે રે’
Sadhu Yogicharandas