કીર્તન મુક્તાવલી
લાલા તોરી મોરી લગની લાગી રે
૧-૬૫૨: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો
પદ - ૨
લાલા તોરી મોરી લગની લાગી રે... ꠶ટેક
લાગી લગન તોસેં જીવન જૈસે,
સોના મિલત સોહાગી રે... લાલા꠶ ૧
લગન લગત મેરો જનમ સુફલ ભયો,
દુરમતિ સબ દૂર ભાગી રે... લાલા꠶ ૨
શ્યામ મિલત સબ કાજ સુધરી ગયો,
બાત બની ગઈ આગી રે... લાલા꠶ ૩
પ્રેમાનંદ કહે નાથ અખંડ રહો દ્રગ,
યેહી દેહો મોજ માગી રે... લાલા꠶ ૪
Lālā torī morī lagnī lāgī re
1-652: Sadguru Premanand Swami
Category: Prapti ne Mahimana Pad
Pad - 2
Lālā torī morī lagnī lāgī re...
Lāgī lagan tose jīvan jaīse,
Sonā milat sohāgī re... lālā 1
Lagan lagat mero janam sufal bhayo,
Durmati sab dūr bhāgī re... lālā 2
Shyām milat sab kāj sudhrī gayo,
Bāt banī gaī āgī re... lālā 3
Premānand kahe Nāth akhanḍ raho drag,
Yehī deho moj māgī re... lālā 4