કીર્તન મુક્તાવલી

નવલ પ્રીતમ કો મૈં ઢાઢી રે

૧-૬૬૨: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો

નવલ પ્રીતમ કો મૈં ઢાઢી રે,

 હજૂરી નવલ પ્રીતમ કો મૈં ઢાઢી રે... ꠶ટેક

તન કો રવાજ કરું મન તંતી,

 સુરત મોરણા ચાઢી રે;

રીઝત કહાન તાન સોહી તોડું,

 ગાવું રાગિણી ગાઢી રે... હજૂરી꠶ ૧

દિન અરુ રાત રટું મૈં હરિગુણ,

 દૃઢ ચરણે રતિ બાઢી રે;

બ્રહ્માનંદ મોજ દઈ સુમતિ,

 કુમતિ આલસ કું કાઢી રે... હજૂરી꠶ ૨

Naval prītam ko mai ḍhāḍhī re

1-662: Sadguru Brahmanand Swami

Category: Prapti ne Mahimana Pad

Naval prītam ko mai ḍhāḍhī re

 Hajuri naval prītam ko mai ḍhāḍhī re...

Tan ko ravāj karu man tantī

 Surat morṇā chāḍhī re;

Rijhat kahān tān sohī toḍu,

 Gāvu rāgiṇī gāḍhī re... hajūrī 1

Din aru rāt raṭu mai Hariguṇ,

 Dradh charaṇe rati bāḍhī re;

Brahmānand moj daī sumati,

 Kumati āḷas ku kāḍhī re... hajūrī 2

loading