કીર્તન મુક્તાવલી
પ્રગટ કે ગુન ગાવે રે હમ
૧-૬૬૭: સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો
પદ - ૧
પ્રગટ કે ગુન ગાવે રે હમ, પ્રગટ દરશ કું પાવે;
પ્રગટ વિના જે ભૂત ભવિષ્ય હૈ, સો સુપને મેં ન ભાવે... રે હમ꠶ ટેક
જોગી જંગમ તપસી સંન્યાસી, પ્રોક્ષ હી મોક્ષ બતાવે;
પ્રગટ પ્રીછ વિના પછીહારે, કુકસ કૂટી ઉડાવે... રે હમ꠶ ૧
પ્રગટ ભક્તિ અરુ પ્રગટ પ્રાપ્તિ, પ્રગટ વિના મન નાવે;
પ્રગટ મોક્ષ કા પંથ બતાવે, પ્રગટ ભાવ ઉર લાવે... રે હમ꠶ ૨
પ્રગટ નવલ પ્રભુ પ્રગટ પ્રેમરસ, પ્રગટ સો ભર ભર પાવે;
પ્રગટ પ્રમાણ પ્રાણજીવન પર, દાસ મુકુંદ બલ જાવે... રે હમ꠶ ૩
Pragaṭ ke gun gāve re ham
1-667: Sadguru Muktanand Swami
Category: Prapti ne Mahimana Pad
Pad - 1
Pragaṭ ke gun gāve re ham, pragaṭ darash ku pāve;
Pragaṭ vinā je bhūt bhaviṣhya hai, so supane me na bhāve... Re ham° ṭek
Jogī jangam tapasī sanyāsī, prokṣh hī mokṣha batāve;
Pragaṭ prīchh vinā pachhīhāre, kukas kūṭī uḍāve... Re ham° 1
Pragaṭ bhakti aru pragaṭ prāpti, pragaṭ vinā man nāve;
Pragaṭ mokṣha kā panth batāve, pragaṭ bhāv ur lāve... Re ham° 2
Pragaṭ naval Prabhu pragaṭ premras, pragaṭ so bhar bhar pāve;
Pragaṭ pramāṇ prāṇjīvan par, Dās Mukund bal jāve... Re ham° 3