કીર્તન મુક્તાવલી
એક ભરોસો શ્યામ ચરનકો
૧-૬૭૪: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો
એક ભરોસો શ્યામ ચરનકો,
શ્યામ ચરન ઘનશ્યામ ચરનકો;
નહિં સાધન બલ બુદ્ઘિ ચાતુરી,
એક અચલ વિશ્વાસ શરનકો... ꠶ ૧
ધર્મકુંવર ઘનશ્યામ બિના મોરે,
નાહીં ઠીકાનો પાઉં ધરનકો;
જ્યું રાખે ત્યોં રહું પ્રાણ પતિ,
દ્વાર પર્યો અબ નાહીં ટરનકો... ꠶ ૨
મન કર્મ વચન મગન ગુન ગાઉં,
પાઉં પ્રસાદ સંતાપ હરનકો;
શોક મોહ સંશય ભ્રમ ભાગે,
લીનો શરન હરિ અભય કરનકો... ꠶ ૩
શ્રી ઘનશ્યામ ચરન બિનુ કલિમેં,
નાહીં ઉપાય સંસાર તરન કો;
પ્રેમાનંદ કે નાથ કૃપા કરી,
ટાર્યો દુઃખ મેરો જન્મ મરન કો... ꠶ ૪
Ek bharoso Shyām charanko
1-674: Sadguru Premanand Swami
Category: Prapti ne Mahimana Pad
Ek bharoso Shyām charanko,
Shyām charan Ghanshyām charanko;
Nahī sādhan bal būddhi chāturī,
Ek achal vishvās sharanko... 1
Dharmakuvar Ghanshyām binā more,
Nāhī thīkāno pāu dharanko;
Jyu rākhe tyo rahu prāṇ pati,
Dvār paryo ab nāhī ṭaranko... 2
Man karma vachan magan gun gāu,
Pāu prasād santāp haranko;
Shok moh sanshay bhram bhāge,
Līno sharan Hari abhay karanko... 3
Shrī Ghanshyām charan binu kalime,
Nāhī upāy sansār taran ko;
Premānand ke Nāth krupā karī,
Ṭāryo dukh mero janma maran ko... 4
Listen to ‘એક ભરોસો શ્યામ ચરનકો’