કીર્તન મુક્તાવલી

જય જય જય ઘનશ્યામ તુમારી

૧-૬૭૬: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો

રાગ: ભીમપલાસી

જય જય જય ઘનશ્યામ તુમારી

બહે જાત, ભવ વિખમધાર માંહિ

 બાંહ પકરી કે લિયે હૈ નિકારી... ꠶ટેક

દે વિજ્ઞાન વિમલ મતિ કીની,

 દીની ભક્તિ દશરૂપ પ્રકારી,

કરી સેવક સેવા મહીં રાખે,

 દીન બંધુ ત્રયતાપ નિવારી

કામ ક્રોધ અહંકાર માન મદ,

 લોભ મોહ કે મૂલ ઉખારી... ꠶ ૧

નિજ જન ભાવ સિંઘાસન બૈઠે,

 પાવન સ્વજસ છત્ર શિર છાજ,

પ્રેમ ચંવર ઢોરત નિજ સેવક,

 શોભિત સુરનર મુનિ શિરતાજ,

પ્રેમાનંદ શરણાગત વત્સલ,

 જય જય કૃષ્ણ ગરીબ નિવાજ... ꠶ ૨

Jay jay jay Ghanshyām tumārī

1-676: Sadguru Premanand Swami

Category: Prapti ne Mahimana Pad

Raag(s): Bhimpalãsi

Jay jay jay Ghanshyām tumārī,

bahe jāt bhav vikhamdhār māhi

 Bāh pakrī ke liye hai nikārī...

De vignān vimal matī kīnī,

 Dīnī bhakti dashrūp prakārī,

Karī sevak sevā mahī rākhe,

 Dīn bandhu traytāp nivārī

Kām krodh ahamkār mān mad,

 Lobh moh ke mūl ukhārī... 1

Nij jan bhāv singhāsan baithe,

 Pāvan svajas chhatra shir chhāj,

Prem chamvar ḍhorat nij sevak,

 Shobhit sūrnar muni shirtāj,

Premānand sharaṇāgat vatsal,

 Jay jay Krishṇa garīb nivāj... 2

loading