કીર્તન મુક્તાવલી
મેરો મન મોહન બિના રહી ન સકત
મેરો મન મોહન બિના રહી ન સકત,
અબ વ્યાકુલ જૈસે જલ બિના મીન... ꠶ટેક
પરત ન ચૈન દિન રૈન સતાવે મૈન,
જુગ સમ બીતત પલ છીન છીન... ꠶ ૧
રોઈ રોઈ નૈના ભયેરી રગત સમ,
સંસકી સંસકી સાંસ હો ગયો ખીન... ꠶ ૨
પ્રેમાનંદ ઘનશ્યામ મિલન હિત,
પ્રાન રહે મોરે અવધિ ગીન ગીન... ꠶ ૩
Mero man Mohan binā rahī na sakat
Mero man Mohan binā rahī na sakat,
Ab vyākul jaise jal binā mīn... °ṭek
Parat na chain din rain satāve main,
Jug sam bītat pal chhīn chhīn... ° 1
Roī roī nainā bhayerī ragat sam,
Sansakī sansakī sāns ho gayo khīn... ° 2
Premānand Ghanshyām milan hit,
Prān rahe more avadhi gīn gīn... ° 3