કીર્તન મુક્તાવલી

શ્રી ગોવિંદ ઠાકોર તિહારો ચાકર

૧-૭: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: પ્રાર્થના

શ્રી ગોવિંદ ઠાકોર તિહારો ચાકર,

  મોયે દ્રગન ભરી હેરો... ꠶ ટેક

તિહારે દરસ વેતે ઉપજત અતિ સુખ,

  મિટે કષ્ટ ભવ ફેરો... શ્રી꠶ ૧

યહ લોક પરલોક જહાં રાખો તહાં,

  તુમ સ્વામી હું ચેરો... શ્રી꠶ ૨

અશરન શરન પ્રેમાનંદ કે નાથ,

  એક ભરોસો તેરો... શ્રી꠶ ૩

Shrī Govind Ṭhākor tihāro chākar

1-7: Sadguru Premanand Swami

Category: Prarthana

Shri Govind Ṭhākor tihāro chākar,

 Moye dragan bharī hero...

Tihāre daras vete upjat ati sukh,

 Miṭe kashṭ bhav fero... Shrī 1

Yah lok parlok jahā rākho tahā,

 Tum Swāmī hu chero... Shrī 2

Asharan sharan Premānand ke Nāth,

 Ek bharoso tero... Shrī 3

loading