કીર્તન મુક્તાવલી
સંત જન સોઈ સદા મોહે ભાવે
પદ - ૧
સંત જન સોઈ સદા મોહે ભાવે... ꠶ટેક
દેહ ઇન્દ્રિય અરુ મન આદિક કે, સંગમેં નહીં લપટાવે... સંત꠶ ૧
કામ ક્રોધ અરુ લોભ મોહ વશ, હોય ન મન લલચાવે;
મેરો હી ધ્યાન રટન મુખ મેરો, સો તજી અન્ય ન જાવે... સંત꠶ ૨
ક્ષર અક્ષર અરુ અક્ષર પરકી, સબ હી સમજ ઉર લાવે;
સબ ગુન પૂરન પરમ વિવેકી, ગુણ કો માન ન આવે... સંત꠶ ૩
પિંડ બ્રહ્માંડસે પર નિજ આત્મા, જાની કે મમ ગુન ગાવે;
મુક્તાનંદ કહત યૂં મોહન, સોઈ જન સંત કહાવે... સંત꠶ ૪
Sant jan soī sadā mohe bhāve
Pad - 1
Sant jan soī sadā mohe bhāve...
Deh īndriya aru man ādik ke, sangme nahi lapṭāve... sant 1
Kām krodh aru lobh moh vash, hoy na man lalchāve;
Mero hī dhyān raṭan mukh mero, so tajī anya na jāve... sant 2
Kshar Akshar aru Akshar parkī, sab hī samaj ur lāve;
Sab gun pūran param vivekī, guṇ ko mān na āve... sant 3
Pinḍ brahmānḍse par nij ātmā, jānī ke mam gun gāve;
Muktānand kahat yū Mohan, soī jan sant kahāve... sant 4