કીર્તન મુક્તાવલી
નારદ મેરે સંતસે અધિક ન કોઈ
પદ - ૩
નારદ મેરે સંતસે અધિક ન કોઈ... ꠶ટેક
મમ ઉર સંત અરુ મૈં સંતન ઉર, વાસ કરું સ્થિર હોઈ... નારદ꠶ ૧
કમલા મેરો કરત ઉપાસન, માન ચપલતા ધોઈ;
યદ્યપિ વાસ દિયો મૈં ઉર પર, સંતન સમ નહીં સોઈ... નારદ꠶ ૨
ભૂકો ભાર હરું સંતન હિત, કરું છાયા કર દોઈ;
જો મેરે સંતકું રતિ એક દૂવે, તેહી જડ ડારું મૈં ખોઈ... નારદ꠶ ૩
જિન નરતન ધરી સંત ન સેવ્યા, તિન નિજ જનની વિગોઈ;
મુક્તાનંદ કહત યૂં મોહન, પ્રિય મોય જન નિર્મોઈ... નારદ꠶ ૪
Nārad mere santse adhik na koī
Pad - 3
Nārad mere santse adhik na koī...
Mam ur sant aru mai santan ur, vās karu sthīr hoī..Nārad 1
Kamalā mero karat upāsan, mān chapaltā dhoī;
Yadyapi vās diyo mai ur par, santan sam nahi soī..Nārad 2
Bhuko bhār haru santan hit, karu chhāyā kar doī;
Jo mere santku rati ek dūve, tehī jaḍ ḍārū mai khoī..Nārad 3
Jin nartan dharī sant na sevyā, tin nij jannī vigoī;
Muktānand kahat yū Mohan, priya moy jan nīrmoī..Nārad 4