કીર્તન મુક્તાવલી

પીવત પ્રેમ પિયાલા અવધૂત

૧-૭૧૫: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: સંત મહિમાનાં પદો

પદ - ૨

પીવત પ્રેમ પિયાલા અવધૂત, પીવત પ્રેમ પિયાલા;

ચકના ચૂર રહત નિત્ય છાકે, મગન ગગન મતવાલા... અવ꠶ ટેક

કુંડી જ્ઞાન ધ્યાન કા ઘોંટા, વિરહ વૈરાગ્ય કા બૂટી;

સત્ય સ્વરૂપી ડાર મસાલા, ગુરુ ગમસે કરી ઘૂંટી... અવ꠶ ૧

ત્યાગ ભાંગ કા અંચલા લીના, સત બિચાર કરી છાણી;

પુલકિત ગાત ભયે સમ પીવત, સુરત પ્રગટ ઠેરાણી... અવ꠶ ૨

શારદ નારદ શેષ ભવાની, શિવ સનકાદિ સમસ્તા;

કર મનુવાર પરસ્પર પાવત, ધામ ધામ અલમસ્તા... અવ꠶ ૩

એ બિજ્યા પુની ચઢી ન ઉતરે, દિન પ્રતિ કેફ અનંતા;

બ્રહ્માનંદ મિલી એહી રંચક, મેહેર કરી જબ સંતા... અવ꠶ ૪

Pīvat prem piyālā avadhūt

1-715: Sadguru Brahmanand Swami

Category: Sant Mahima Pad

Pad - 2

Pīvat prem piyālā avadhūt, pīvat prem piyālā;

 Chaknā chūr rahat nitya chhāke, magan gagan matvālā... Ava° ṭek

Kunḍī gnān dhyān kā ghoṭā, virah vairāgya kā būṭī;

 Satya swarūpī ḍār masālā, guru gamase karī ghūnṭī... Ava° 1

Tyāg bhāng kā anchalā līnā, sat bichār karī chhāṇī;

 Pulakit gāt bhaye sam pīvat, surat pragaṭ ṭherāṇī... Ava° 2

Shārad Nārad Sheṣh Bhavānī, Shiv Sanakādi samastā;

 Kar manuvār paraspar pāvat, dhām dhām alamastā... Ava° 3

E bijyā punī chaḍhī na utare, din prati kef anantā;

 Brahmānand milī ehī ranchak, meher karī jab santā... Ava° 4

loading