કીર્તન મુક્તાવલી
પ્રગટ સ્વરૂપ ઉપાસી ધન્ય સોઈ
૧-૭૧૭: સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી
Category: સંત મહિમાનાં પદો
પદ - ૪
પ્રગટ સ્વરૂપ ઉપાસી ધન્ય સોઈ, પ્રગટ સ્વરૂપ ઉપાસી;
સબ તીરથ હરિ ચરને સમજે, કોટિ ગયા અરુ કાશી... ધન્ય꠶ ટેક
અક્ષરાતીત અજિત અખંડિત, નિગમ નેતિ કરી ગાવે;
ઐસે દૂર હજૂર સોઈ યહ, તામેં ચિત્ત ઠેરાવે... ધન્ય꠶ ૧
કાળ અરુ માયા કે કૃત કરી, દીન વચન નહિં બોલે;
એક ટેક દૃઢ અંતરમાંહી, મન ઇત ઉત નહીં ડોલે... ધન્ય꠶ ૨
પ્રૌઢ પ્રતાપ રહે ઉર પ્રભુકો, હરિગુન સુની નિત્ય હરખે;
અગમ અપાર પાર નહીં જાકો, સો છબિ નેણે નિરખે... ધન્ય꠶ ૩
નરતન ધર નટરૂપ નિરંતર, બિચરત હૈ જુગમાંઈ;
મહા મનોહર અતુલિત મૂરતિ, બ્રહ્માનંદ મન ભાઈ... ધન્ય꠶ ૪
Pragaṭ swarūp upāsī dhanya soī
1-717: Sadguru Brahmanand Swami
Category: Sant Mahima Pad
Pad - 4
Pragaṭ swarūp upāsī dhanya soī, pragaṭ swarūp upāsī;
Sab tīrath Hari charane samaje, koṭi gayā aru kāshī... Dhanya° ṭek
Akṣharātīt ajit akhanḍit, nigam neti karī gāve;
Aise dūr hajūr soī yah, tāme chitta ṭherāve... Dhanya° 1
Kāḷ aru māyā ke kṛut karī, dīn vachan nahin bole;
Ek ṭek draḍh antarmāhī, man it ut nahī ḍole... Dhanya° 2
Prauḍh pratāp rahe ur Prabhuko, harigun sunī nitya harakhe;
Agam apār pār nahī jāko, so chhabi neṇe nirakhe... Dhanya° 3
Nartan dhar naṭrūp nirantar, bicharat hai jugmāī;
Mahā manohar atulit mūrati, Brahmānand man bhāī... Dhanya° 4