કીર્તન મુક્તાવલી

સોઈ સંત કહાવે ચતુર વિવેકી

૧-૭૨૧: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: સંત મહિમાનાં પદો

પદ - ૪

સોઈ સંત કહાવે, ચતુર વિવેકી, રહત સદા નિર્દાવે... સોઈ꠶ ટેક

ચૈતન્યરૂપ આપકું સમજત, ભક્તિ સદા મન ભાવે... સોઈ꠶ ૧

સુંદર શ્યામ છબિ ઉર ધરી કે, દેહ ગેહ બિસરાવે...સોઈ꠶ ૨

પ્રફુલ્લિત વદન પ્રસન્ન ચિત્ત પ્રેમી, ગોવિંદ કે ગુન ગાવે... સોઈ꠶ ૩

બ્રહ્માનંદ ફંદ સબ તજી કે, હરિ ચરન લૈ લાવે... સોઈ꠶ ૪

Soī sant kahāve chatur vivekī

1-721: Sadguru Brahmanand Swami

Category: Sant Mahima Pad

Pad - 4

Soī sant kahāve, chatur vivekī, rahat sadā nirdāve... Soī° ṭek

Chaitanyarūp āpaku samajat, bhakti sadā man bhāve... Soī° 1

Sundar Shyām chhabi ur dharī ke, deh geh bisarāve...soī° 2

Prafullit vadan prasanna chitta premī, Govind ke gun gāve... Soī° 3

Brahmānand fand sab tajī ke, Hari charan lai lāve... Soī° 4

loading