કીર્તન મુક્તાવલી

સંગ ઐસે સંતકો કીજિએ

૧-૭૨૩: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: સંત મહિમાનાં પદો

પદ - ૨

 સંગ ઐસે સંતકો કીજિએ... ꠶ટેક

કામ ક્રોધ મદ મોહ નહીં ઉર, શરણો તાકો લીજિએ... સંગ꠶ ૧

નિરમાની જ્ઞાની અતિ નીકે, તેહી લખી અંતર ભીજિએ;

સારાસાર વિવેક સદા રહે, સો જન સાધુ કહીજિએ... સંગ꠶ ૨

ચિંતામનિ પારસમનિ આદિક, તા પર વારી દીજિએ;

બ્રહ્માનંદ કહત તેહી મુખસેં, હરિજશ અમૃત પીજિએ... સંગ꠶ ૩

Sang aise santko kījie

1-723: Sadguru Brahmanand Swami

Category: Sant Mahima Pad

Pad - 2

  Sang aise santko kījie...

Kām krodh mad moh nahi ur, sharaṇo tāko lījie... sang 1

Nirmānī gnānī ati nīke, tehī lakhī antar bhījie;

Sārāsār vivek sadā rahe, so jan sādhu kahījie... sang 2

Chintāmani pārasmani ādik, tā par vārī dījie;

Brahmānand kahat tehī mukhse, Harijash amrut pījie... sang 3

loading