કીર્તન મુક્તાવલી

સાધુ સોઈ નાવ સંસારમેં

૧-૭૨૫: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: સંત મહિમાનાં પદો

રાગ: માલકૌંસ

પદ - ૪

 સાધુ સોઈ નાવ સંસારમેં... ꠶ટેક

પ્રગટ પ્રમાણ હરિ પદ પ્રીતિ, નહીં આશક ધન નારમેં... સાધુ꠶ ૧

માયાકૃત સોઈ સત્ય ન માનત, જાનત દુઃખ પરિવારમેં;

ગુણાતીત રહી હરિગુણ ગાવત, ચિન્તા નાંહી જીત હારમેં... સાધુ꠶ ૨

બ્રહ્મ હોય પરબ્રહ્મ ઉપાસત, બહત ન વિષય વિકારમેં;

બ્રહ્માનંદ સંત સોઈ સાચા, સમજત સાર અસારમેં... સાધુ꠶ ૩

Sādhu soī nāv sansārme

1-725: Sadguru Brahmanand Swami

Category: Sant Mahima Pad

Raag(s): Mãlkauns

Pad - 4

Sādhu soī nāv sansārme...

Pragaṭ pramāṇ Hari pad prīti,

 nahi āshak dhan nārme... sādhu 1

Māyākrut so satya na mānat,

 jānat dukh parīvārme;

Guṇātīt rahī Hariguṇ gāvat,

 chintā nāhī jīt hārme... sādhu 2

Brahma hoy Parabrahma upāsat,

 bahat na vishay vīkārme;

Brahmānand sant soī sāchā,

 samjat sār asārme... sādhu 3

loading