કીર્તન મુક્તાવલી

લટક મન બસ ગઈ લાલનકી

૨-૭૬: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: શ્રીહરિનાં પદો

લટક મન બસ ગઈ લાલનકી,

 લાલનકી ગોપાલનકી... લટક꠶ ટેક

લટકત આવત દ્રગ લલચાવત,

 ગાવત તાન ખ્યાલનકી... લટક꠶ ૧

શ્વેત પાઘ બિચ લટકત શેખર,

 તિલક રુચિર છબી ભાલનકી... લટક꠶ ૨

સુમન હાર ભુજ બંધ અરુ કંકણ

 ઓઢત ચોલી દુસાલનકી... લટક꠶ ૩

પ્રેમાનંદ વામ કર કટિ પર,

 એક કર લટક રૂમાલનકી... લટક꠶ ૪

Laṭak man bas gaī Lālankī

2-76: Sadguru Premanand Swami

Category: Shri Harina Pad

Laṭak man bas gaī Lālankī,

 Lālankī Gopālankī...

Laṭkat āvat drag lalchāvat,

 Gāvat tān khyālankī... laṭak 1

Shvet pāgh bich laṭkat shekhar,

 Tilak ruchir chhabī bhālankī... laṭak 2

Suman hār bhuj bandh aru kankaṇ,

 Odhat choḷī dusālankī... laṭak 3

Premānand vām kar kaṭi par,

 Ek kar laṭak rumālankī... laṭak 4

loading