કીર્તન મુક્તાવલી
લાગે તોરે નૈના મોંસે સાંવરા ગુમાની
૨-૭૮: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: શ્રીહરિનાં પદો
લાગે તોરે નૈના મોંસે સાંવરા ગુમાની... ꠶ટેક
હસત આયકે કાન, મારે મોંયે નૈન બાન,
ભલા વે બેદરદી મોરી, પીરઉં ન જાની... ꠶ ૧
લાગે તીખે નૈના શ્યામ, ભૂલી મૈં તો ધનધામ,
જપું તેરા નામ મૈં તો, ભઈ હું દિવાની... ꠶ ૨
કૈસે કરું કીત જાઉં કલ ન પરત કાંઉ,
સહી ન શકું વે મૈં તો, દરસકી હાની... ꠶ ૩
પ્રેમાનંદ કહે પ્યારે, કરી રાખું દ્રગ તારે,
સંગ હું ચલુંગી તેરે, તજી કુલ કા’ની... ꠶ ૪
Lāge tore nainā mose sāvrā gumānī
2-78: Sadguru Premanand Swami
Category: Shri Harina Pad
Lāge tore nainā mose, sāvrā gumānī...
Hasat āyke kān, māre moye nain bān;
Bhalā ve bedardi morī, pīrau na jānī... 1
Lāge tīkhe nainā Shyām, bhulī mai to dhandhām,
Japu terā nām mai to, bhaī hu divānī... 2
Kaise karu kīt jāu, kal na parat kāu;
Sahī na shaku ve mai to, daraskī hānī... 3
Premānand kahe pyāre, karī rākhu drag tāre;
Sang hu chalugī tere, tajī kul kā’nī... 4