કીર્તન મુક્તાવલી
સાયબાજી આજો સાયબાજી આજો
૧-૭૯૯: સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી
Category: લીલાનાં પદો
સાયબાજી આજો, સાયબાજી આજો,
માંકા મોહોલમેં રાવ, થારી ઓલું આવે છે જી... ꠶ટેક
પ્રાણરા સનેહી માંકા શ્યામળા સુહાગી, હસી હિયે કંઠ લગાજો... માંકા꠶ ૧
રંગડારા રેલા અલબેલા, બાંહી ગ્રહીને બોલાજો... માંકા꠶ ૨
ગુણસાગર છેલા ગિરધારી, સુતી માંને આય જગાજો... માંકા꠶ ૩
બ્રહ્માનંદ કહે નટ નાગર, પ્રેમે સુધારસ પાજો... માંકા꠶ ૪
Sāybājī ājo sāybājī ājo
1-799: Sadguru Brahmanand Swami
Category: Leelana Pad
Sāybājī ājo, sāybājī ājo,
mākā moholme rāv,
thārī olu āve chhe jī...
Prāṇrā sanehī mākā Shyāmḷā suhāgī,
hasī hiye kanṭh lagājo... mā 1
Rangḍārā relā albelā,
bāhī grahīne bolājo... mā 2
Guṇsāgar chhelā Girdhārī,
sūtī māne āy jagājo... mā 3
Brahmānand kahe naṭ nāgar,
preme sudhāras pājo... mā 4