કીર્તન મુક્તાવલી
હમારે સતસંગકે ઉજિયારે
હમારે સતસંગકે ઉજિયારે,
એજું સહજાનંદ પ્રાન પ્યારે... હમારે꠶ ટેક
ભવ બિરંચિ, સનકાદિક નારદ, છિન છિનમેં પ્રાન વારે... હમારે꠶ ૧
ત્રિભુવન નાયક સબ સુખદાયક, જુગ જુગ પ્રતિ તનુ ધારે... હમારે꠶ ૨
થાપત ધર્મ, અધર્મ ઉથાપત, ગૌ બ્રહ્મણ પ્રતિપારે... હમારે꠶ ૩
ધર્મ સુનંદન, સબ જગબંદન, પ્રેમાનંદકે દ્રગ તારે... હમારે꠶ ૪
Hamāre satsangke ujiyāre
Hamāre satsangke ujiyāre,
Eju Sahajānand prāṇ pyāre...
Bhav biranchi, Sanakādik Nārad,
chhin chhinme prāṇ vāre... hamā 1
Tribhuvan nāyak sab sukhdāyak,
jug jug prati tanu dhāre... hamā 2
Thāpat dharma, adharma uthāpat,
gau brāhman pratipāre... hamā 3
Dharma sunandan, sab jagbandan,
Premānandke drag tāre... hamā 4