કીર્તન મુક્તાવલી

કલિ મેં સાચો સતયુગ આયો

૧-૮૧૨: સદ્‍ગુરુ દેવાનંદ સ્વામી

Category: લીલાનાં પદો

 કલિ મેં સાચો સતયુગ આયો,

સ્વામિનારાયણ દેવ પ્રગટ ભયે, મુનિ સંગ મરમ જનાયો... ꠶ટેક

ચાર વરન કે ધરમ સનાતન, વેદ પુરાન બતાયો,

નેમ સહિત પાલત નરનારી, ભવજલ પાર પમાયો... કલિ મેં꠶ ૧

જ્ઞાન વૈરાગ્ય ભક્તિકો મારગ, સુગમ કરી સમઝાયો,

જ્યું રવિ ઉદય રજની તમ જાવત, ઉર અંધકાર નસાયો... કલિ મેં꠶ ૨

પરનારી ચોરી મદ્ય માટી, તાહીકો ત્યાગ કરાયો,

પૂજા પાઠ કથા કીરતન કરી, હરિજન મન હરખાયો... કલિ મેં꠶ ૩

સાર અસાર વિવેકહી સમજત, જગસુખ સુપન મનાયો,

દેવાનંદકો નાથ દયાનિધિ, ભક્તન કે મન ભાયો... કલિ મેં꠶ ૪

Kali me sācho satyug āyo

1-812: Sadguru Devanand Swami

Category: Leelana Pad

Kali me sācho satyug āyo,

Swāminārāyaṇ dev pragaṭ bhaye,

 muni sang maram janāyo...

Chār varan ke dharam sanātan,

 Ved Purān batāyo,

Nem sahit pālat narnārī,

 bhavjal pār pamāyo... kali me 1

Gnān vairāgya bhaktiko marag,

 sugam karī samjhāyo,

Jyu ravi uday rajnī tam jāvat,

 ur andhkār nasāyo... kali me 2

Parnārī chorī madya māṭī,

 tāhīko tyāg karāyo,

Pūjā pāṭh kathā kīrtan karī,

 harijan man harkhāyo... kali me 3

Sār asār vivekhī samjat,

 jagsukh supan manāyo,

Devānandko Nāth Dayānidhi,

 bhaktan ke man bhāyo... kali me 4

loading