કીર્તન મુક્તાવલી

કબ દેખું કિરતાર નયન ભરી

૧-૮૧૩: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: લીલાનાં પદો

 કબ દેખું કિરતાર, નયન ભરી

સાંવરી સૂરત માધુરી મૂરત, અધમ જન કે ઉદ્ધાર... ꠶ટેક

દરશ બિના અતિ દુઃસહ વિરહ તન, દુઃખકો વાર ન પાર... ꠶ ૧

સહજાનંદ ચરન બિન મોકું, જગ સબ ઝરત અંગાર... ꠶ ૨

મન કર્મ વચને મુકુંદ ચરન પર, વાર્યો મેં વારંવાર... ꠶ ૩

Kab dekhu kirtār nayan bharī

1-813: Sadguru Muktanand Swami

Category: Leelana Pad

Kab dekhu kirtār, nayan bharī,

Sāvarī sūrat mādhurī mūrat,

 adham jan ke uddhār...

Darash binā ati dusah virah tan,

 dukhko vār na pār... 1

Sahajānand charan bin moku,

 jag sab jharat angār... 2

Man karma vachne Mukund charan par,

 vāryo me vāramvār... 3

loading