કીર્તન મુક્તાવલી

જ્યું જ્યું કડકે ખડકે થડકે

૧-૮૧૯: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: લીલાનાં પદો

જ્યું જ્યું કડકે ખડકે થડકે, ફડકે મોરી છતિયાં... ꠶ટેક

ગરજત ગગન સઘન ઘટા ઘનકી, ચઉં દિશ આઈ ચડકે... ꠶ ૧

બોલત દાદુર મોર પપીહરા, હિયરા મોરા ધડકે... ꠶ ૨

નિશ અંધિયારી હું સુકુમારી, તડતડ બીજુંરી તડકે... ꠶ ૩

પ્રેમાનંદ કહે નિઠુર નાથકું, કો સમુજાવે લડકે... ꠶ ૪

Jyu jyu kaḍake khaḍake thaḍake

1-819: Sadguru Premanand Swami

Category: Leelana Pad

Jyun jyun kaḍake khaḍake thaḍake, faḍake morī chhatiyā... °ṭek

Garajat gagan saghan ghaṭā ghankī, chau dish āī chaḍake... ° 1

Bolat dādur mor papīharā, hiyarā morā dhaḍake... ° 2

Bish andhiyārī hu sukumārī, taḍtaḍ bījurī taḍake... ° 3

Premānand kahe niṭhur Nāthku, ko samujāve laḍake... ° 4

loading