કીર્તન મુક્તાવલી
તુમ બિન ભઈ શ્યામા પિયરી હરદ
૧-૮૨૦: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: લીલાનાં પદો
તુમ બિન ભઈ શ્યામા પિયરી હરદ... ꠶ટેક
વાકો મન તુમ સંગ યું ડોલત, પાસે સંગ જ્યું નરદ... તુમ꠶ ૧
ધ્યાન ધરી દેખતી દ્રગ આગે, ખોલીકે નૈન પરદ;
દુરઘટ જાની માધો તવ મૂરતિ, ઉપજત કઠિન દરદ... તુમ꠶ ૨
વિલપતી રોદતી મોદતી ક્ષણું એક, હો ગઈ બિરહમેં ગરદ;
બિરહકે તાપ તનુ ભઈ પીરી, લોચન રંગ જરદ... તુમ꠶ ૩
સઘન કુંજ તમ પુંજમેં બૈઠી, લીનો કઠિન બરદ;
પ્રેમસખી પ્રગટો મન રંજન, પૂરન ચંદ શરદ... તુમ꠶ ૪
Tum bin bhaī Shyāmā piyarī harad
1-820: Sadguru Premanand Swami
Category: Leelana Pad
Tum bin bhaī Shyāma piyarī harad
Vāko man tum sang yū ḍolat, pāse sang jyu narad... tum 1
Dhyān dharī dekhtī drag āge, kholīke nain parad;
Durghaṭ jānī Mādho tav mūrti, upjat kathin darad... tum 2
Vilpatī rodtī modtī kshaṇu ek, ho gaī birhame garad;
Birhake tāp tanu bhaī pīrī, lochan rang jarad... tum 3
Saghan kunj tam punjame baiṭhī, līno kathin barad;
Premsakhī pragaṭo man ranjan, pūran chand sharad... tum 4