કીર્તન મુક્તાવલી
કૈસે બીતે દિન રતિયાં શ્યામ બિન
૧-૮૨૧: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: લીલાનાં પદો
કૈસે બીતે દિન રતિયાં, શ્યામ બિન,
કૈસે બીતે દિન રતિયાં... ꠶ટેક
શિર પર સોક ભઈ અબ કુબરી,
લીખી લીખી પઠવતી પતિયાં;
સવતીય દુઃખ સહ્યો નહીં જાયે,
જરત રૈન દિન છતિયાં... શ્યામ꠶ ૧
દે વિશ્વાસ અવધિ કરી બિછુરે,
કહી કહી કપટ કી બતિયાં;
પ્રેમાનંદ કે નાથ કી પહીલે,
જાની સકી નહીં ધતિયાં... શ્યામ꠶ ૨
Kaise bīte din ratiyā Shyām bin
1-821: Sadguru Premanand Swami
Category: Leelana Pad
Kaise bīte din ratiyā, Shyām bin,
Kaise bīte din ratiyā...
Shir par sok bhaī ab kubrī,
Līkhī līkhī paṭhavtī patiyā;
Savtiya dukh sahyo nahi jāye,
Jarat rain din chhatiyā... Shyām 1
De vishvās avdhi karī bichhure,
Kahī kahī kapaṭ kī batiyā;
Premānand ke Nāth kī pahīle,
Jānī sakī nahi dhatiyā... Shyām 2