કીર્તન મુક્તાવલી
હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે
હે ગોવિંદ, હે ગોપાલ, (હે ગોવિંદ રાખો શરણ)
અબ તો જીવન હારે... ꠶ટેક
નીર પીવન હેતું ગયો, સિંધુ કે કિનારે,
સિંધુ બીચ બસત ગ્રાહ, ચરન ગ્રહી પછારે... ꠶ ૧
ચાર પ્રહર જુદ્ધ ભયો, લઈ ગયો મઝધારે,
નાક કાન ડૂબન લાગે, (તબ) કૃષ્ણ કો પુકારે... ꠶ ૨
દ્વારિકા મેં શબ્દ ગયો, શોર ભયો ભારે,
શંખ ચક્ર ગદા પદ્મ, ગરુડ લઈ સિધારે... ꠶ ૩
સૂર કહે શ્યામ સુનો, શરણ હૈં તિહારે,
અબકી બેર પાર કરો, નંદ કે દુલારે... ꠶ ૪
He Govind he Gopāl ab to jīvan hāre
He Govind, he Gopāl,
(He Govind rākho sharaṇ)
Ab to jīvan hāre...
Nīr pīvan hetu gayo, sindhu ke kināre,
Sindhu bīch basat grāh, charan grahī pachhāre... 1
Chār prahar juddh bhayo, laī gayo majhdhāre,
Nāk kān ḍūban lāge, (tab) Krishṇa ko pukāre... 2
Dwārikā me shabda gayo, shor bhayo bhāre,
Shankh chakra gadā padma, Garuḍ laī sidhāre... 3
Sūr kahe Shyām suno, sharaṇ hai tihāre,
Abkī ber pār karo, Nand ke dulāre... 4