કીર્તન મુક્તાવલી

શ્રીઘનશ્યામ છબીલેકી છબી નાહીં ન જાત કઈ

૨-૮૫: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: શ્રીહરિનાં પદો

શ્રીઘનશ્યામ છબીલેકી છબી,

 નાહીં ન જાત કઈ... ꠶ટેક

અંગ અંગ પ્રતિ છબી ત્રિભોવનકી,

 આય કે ઉદિત ભઈ... ꠶ ૧

આજ હિ ઔર કાલ પુની ઔર હિ,

 નિત્ય નિત્ય નઈ રે નઈ... ꠶ ૨

રૂપ છટા નીરખી રતિ પતિકી,

 બુદ્ધિ બે’કાય ગઈ... ꠶ ૩

પ્રેમાનંદ ભુજન ભરી ભેટી કે,

 હરખી બલૈયાં લઈ... ꠶ ૪

Shrī Ghanshyām chhabīlekī chhabī nāhī na jāt kaī

2-85: Sadguru Premanand Swami

Category: Shri Harina Pad

Shrī Ghanshyām chhabīlekī chhabī,

 Nāhī na jāt kaī...

Ang ang prati chhabī tribhovankī,

 Āy ke udit bhaī... 1

Āj hī aur kāḷ punī aur hi,

 Nitya nitya naī re naī... 2

Rūp chhaṭā nīrakhī rati patikī,

 Budḍhī be’kāy gaī... 3

Premānand bhujan bharī bhetī ke,

 Harkhī balaīyā laī... 4

loading