કીર્તન મુક્તાવલી

પિયાજી તોહે રાખું નૈનની માંઈ

૧-૮૬૧: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: પ્રકીર્ણ પદો

 પિયાજી તોહે રાખું નૈનની માંઈ... ꠶ટેક

પ્રીતમ તેરે એક રોમ પર, ત્રિભુવન લે બલ જાઈ... પિયા꠶ ૧

રાખું રંક રતન જ્યું રસિયા, જાનન દેઉં નાઈ;

નિરખું ફની મની જ્યું માધો, પુની પુની કંઠ લગાઈ... પિયા꠶ ૨

સુંદર બદન કમલ રસ ચાખું, મધુકર જ્યું લપટાઈ;

પ્રેમાનંદ કહે કરું સોઈ અબ, જ્યું રીઝો સુખદાઈ... પિયા꠶ ૩

Piyājī tohe rākhu nainanī māī

1-861: Sadguru Premanand Swami

Category: Prakirna Pad

  Piyājī tohe rākhu nainanī māī... °ṭek

Prītam tere ek rom par, tribhuvan le bal jāī... Piyā° 1

Rākhu rank ratan jyu rasiyā, jānan deu nāī;

Nirakhu fanī manī jyu mādho, punī punī kanṭh lagāī... Piyā° 2

Sundar badan kamal ras chākhu, madhukar jyu lapṭāī;

Premānand kahe karu soī ab, jyu rīzo sukhdāī... Piyā° 3

loading