કીર્તન મુક્તાવલી

અબના દેસાં રે જાવા કેસરિયા જાવા ના દેસાં

૧-૮૬૪: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: પ્રકીર્ણ પદો

અબના દેસાં રે જાવા કેસરિયા જાવા ના દેસાં... ꠶ટેક

નટવર થાને નેણમાં રાખાં,

 રસિયા હેત કરી હૈયા પર લેસાં... જાવા꠶ ૧

જ્યું કે’સો યું કરસાં પ્રીતમ,

 હાથ જોડીને હાજર રે’સાં... જાવા꠶ ૨

કાંઈ કરવા ડરપો છો છેલા,

 કઠણ વચન થાને ના કે’સાં... જાવા꠶ ૩

પ્રેમાનંદ રા નાથજી થે તો,

 માને જે કે’સો તે સે’સાં... જાવા꠶ ૪

પ્યારા

Abnā desā re jāvā kesariyā jāvā nā desā

1-864: Sadguru Premanand Swami

Category: Prakirna Pad

Abnā desā re jāvā kesariyā jāvā nā desā...

Naṭvar thāne neṇmā rākhā

 Rasiyā het karī haiyā par lesā... Jāvā 1

Jyu ke’so yū karsā Prītam

 Hāth joḍīne hājar re’sā... Jāvā 2

Kāī karvā ḍarpo chho chheḷā

 Kathaṇ vachan thāne nā ke’sā... Jāvā 3

Premānand rā Nāthjī the to

 Māne je ke’so te se’sā... Jāvā 4

loading