કીર્તન મુક્તાવલી
હો હરિ તુમ સાચે હિતકારી
૧-૮૬૫: સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી
Category: પ્રકીર્ણ પદો
હો હરિ તુમ સાચે હિતકારી;
શરણાગત કી બાંહ ન છોડો, એહી અચલ હરિ ટેક તુમારી... ꠶ટેક
જન અવગુન મેરુસમ હોવે, તાકું ગનત રતિ અનુસારી;
જન ગુન રતિ તુલ જો હોવે, તાકું ગનત મેરુસમ ભારી... ꠶ ૧
ઝાલ કરાલ જઠર અગ્નિકી, તાતે લીનો મોય ઉગારી;
જહાં જહાં દેહ ધર્યો મૈં તહાં તહાં, અન્ન જલકી નહિં સુરત બિસારી... ꠶ ૨
તનકો હેત કરી કહે સબહી, માત તાત બંધુ સુત નારી;
જીયકો હેત તુમહી હરિ જાનો, બ્રહ્માનંદ જાત બલિહારી... ꠶ ૩
Ho Hari tum sāche hitkārī
1-865: Sadguru Brahmanand Swami
Category: Prakirna Pad
Ho Hari tum sāche hitkārī;
Sharaṇāgat kī bāh na chhoḍo, ehī achal Hari ṭek tumārī... °ṭek
Jan avagun merusam hove, tāku ganat rati anusārī;
Jan gun rati tul jo hove, tāku ganat merusam bhārī... ° 1
Zāl karāl jaṭhar agnikī, tāte līno moy ugārī;
Jahā jahā deh dharyo mai tahā tahā, anna jalkī nahi surat bisārī... ° 2
Tanko het karī kahe sabhī, māt tāt bandhu sut nārī;
Jīyako het tumahī Hari jāno, Brahmānand jāt balihārī... ° 3