કીર્તન મુક્તાવલી

ભલા સહજાનંદ શ્યામ હમારા

૧-૮૬૭: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: પ્રકીર્ણ પદો

રાગ: બાગેશ્રી

ભલા સહજાનંદ શ્યામ હમારા, ન રહત પલ મોંસે ન્યારા... ભલા꠶ ટેક

સહજાનંદ બિના ભવસિંધુ, કુણ ઉતારે પારા... ભલા꠶ ૧

સહજાનંદ ચરન બિન મોકું, સબ જગ લગત અસારા... ભલા꠶ ૨

સહજાનંદ સદા સ્વેસામ્રથ, અખિલ ભુવન આધારા... ભલા꠶ ૩

સહજાનંદ મિલે બ્રહ્માનંદ, પ્રાણ નવલ પ્રિય પ્યારા... ભલા꠶ ૪

Bhalā Sahajānand Shyām hamārā

1-867: Sadguru Brahmanand Swami

Category: Prakirna Pad

Raag(s): Bageshri

Bhalā Sahajānand Shyām hamārā,

 na rahat pal mose nyārā...

Sahajānand binā bhavsindhu,

 kuṇ utāre pārā... bhalā 1

Sahajānand charan bin moku,

 sab jag lagat asārā... bhalā 2

Sahajānand sadā svesāmrath,

 akhil bhuvan ādhārā... bhalā 3

Sahajānand mile Brahmānand,

 prāṇ naval priya pyārā... bhalā 4

loading