કીર્તન મુક્તાવલી
હરિકૃષ્ણકો ઉપાસી જીયા મોરી જીવન દોરી
૧-૮૬૮: સદ્ગુરુ દેવાનંદ સ્વામી
Category: પ્રકીર્ણ પદો
હરિકૃષ્ણકો ઉપાસી, જીયા મોરી જીવન દોરી;
ઉર વિવેક એક ટેક, ચંદ જ્યું ચકોરી વે... ꠶ટેક
ચાતક ચિત્ત પ્રીત, નીર ચહત નિત નિત;
અતિ ત્રખિત જલન પીત, મેઘમેં મન જોરી વે... ꠶ ૧
જલમેં વાસ મીન દાસ, મન હુલાસ બારે માસ;
બિછરત સુખ હોત નાશ, વિલખત નિશ ભોરી વે... ꠶ ૨
લોભીન કે ઇષ્ટ દામ, કામ વામ જપત નામ;
દેવાનંદ શ્યામચરન, ધામ ધરન છોરી વે... ꠶ ૩
Harikṛuṣhṇako upāsī jīyā morī jīvan dorī
1-868: Sadguru Devanand Swami
Category: Prakirna Pad
Harikṛuṣhṇako upāsī, jīyā morī jīvan dorī;
Ur vivek ek ṭek, chanda jyu chakorī ve... °ṭek
Chātak chitta prīt, nīr chahat nit nit;
Ati trakhit jalan pīt, meghme man jorī ve... ° 1
Jalme vās mīn dās, man hulās bāre mās;
Bichharat sukh hot nāsh, vilkhat nish bhorī ve... ° 2
Lobhīn ke iṣhṭa dām, kām vām japat nām;
Devānand Shyāmcharan, dhām dharan chhorī ve... ° 3